ગણેશ ચતુર્થીગુજરાતમધ્ય ગુજરાત

નારોલનાં લક્ષ્મી નિવાસના ગણપતિ બાપાની ચોમેર ધૂમ

Text To Speech

અમદાવાદ : નારોલના લક્ષ્મી નિવાસના ગણપતિની ચોમેર ધૂમ અને ભક્તોની દર્શન માટેની લાંબી કતાર જોવા મળે છે. અને 5 વર્ષ થી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.અને નારોલ વિસ્તારમાં આવેલ મુકતજીવન  સ્કુલની બાજુમાં આવેલ લક્ષ્મી નિવાસ સોસાયટી ખાતે ગજાનંદ ગણપતિ મહારાજની ભક્તોએ સ્થાનિક વિસ્તારમાં ભક્તોનું ભક્તિભાવનું વાતવરણ જોવા મળે છે.અને આ ગણપતિ ના દર વર્ષે ગણપતિ બાપાની અલગ-અલગ થીમ નું પણ આયોજન કરવામાં આવે છે.

જોવું ગણપતિ બાપા ની ઝલક

Lord Ganapati

Lord Ganapati

Lord Ganapati

Lord Ganapati

નારોલ

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

 

Back to top button