ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતદિવાળીમધ્ય ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને દિવાળી અને નૂતન વર્ષની પાઠવી શુભેચ્છા

Text To Speech

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક ગુજરાતી પરિવાર, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ છે કે ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને, તેમજ દિપાવલીની દીપમાળા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરક ત્યારે આ દિવાળી તેમણે વિક્રમ સંવતનાં નૂતન વર્ષ સાથે મળી ગુજરાતની અવિરત વિકાસયાત્રાને નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ કરવા સૌને આહ્વાન આપ્યુ છે. તેમજ સામુહિક શક્તિ, ક્ષમતા, સામર્થ્યથી આત્મનિર્ભર ગુજરાત થકી “આત્મનિર્ભર ભારત, વિશ્વગુરુ ભારત”ની વડાપ્રધાનશ્રીની નેમ નૂતનવર્ષે સાકાર કરવા સૌને અપીલ કરી છે.

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ઉજવણી તો કરો પરતું આ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી.

Back to top button