

ચેન્નાઈથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મંદિરના કુંડમાં ડૂબી જવાથી પાંચ બાળકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટના સમયે પૂજાની વિધિ ચાલી રહી હતી. પોલીસે પાંચેય બાળકોના મૃતદેહ કબજે કર્યા છે. પોલીસ મામલાની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : સંઘ, મહાત્મા ગાંધી, ગોડસે સંબંધિત કેટલાક તથ્યો NCERTના નવા પુસ્તકમાંથી હટાવાયા
આ ન્યૂઝ હમણાં બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, અમે તેને વધુ અપડેટ કરી રહ્યા છીએ…..