ફોટો સ્ટોરીમનોરંજન
જુઓ ભૂમિ પેડનેકરનો ગ્લેમરસ અવતાર


ભૂમિ અવારનવાર તેના હોટ ફોટો સોશિયલ મિડીયા પર શેર કરે છે. તાજેતરમાં ભૂમિએ ગ્રીન કટઆઉટ ડ્રેસમાં પોતાની તસ્વીરો શેર કરી છે. આ ફોટોમાં ભૂમિ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ભૂમિ આ ગ્રીન કટઆઉટ ગાઉનમાં એકથી કિલર પોઝ આપતી જોવા મળે છે. ગ્રીન કટઆઉટ ગાઉન સાથે મેસ્સી બનમાં ભૂમી સુપર હોટ લાગી રહી છે. લાઈટ મેકઅપ અને હળવી એસેસરીઝ સાથે ભૂમીએ સંપૂર્ણ લુક કેરી કર્યો છે.