અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ 2023મધ્ય ગુજરાતવીડિયો સ્ટોરી
નવરાત્રીના પાંચમાં દિવસે આ મંત્રનો જાપ કરી માને કરો પ્રસન્ન


Navratri 2023: નવરાત્રિના પાંચમાં નોરતે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ માતાની પૂજા અર્ચના તેમજ સ્તુતિ પુત્ર સુખ અપાવે છે. જો તમારે ત્યાં પુત્રનો જન્મ ન થતો હોય તો તમે સ્કંદ માતાની પૂજા અર્ચના તેમજ સ્તુતિ કરી માને પ્રસન્ન કરી શકો છો.
નવરાત્રીના પાંચમાં દિવસે કરો સ્કંદમાતાના આ મંત્રનો જાપ અને આરતી, મળશે અપાર સુખ અને ધન લાભ.
આ પણ વાંચો :ગુજરાત: નવરાત્રીમાં ગરબાના નકલી પાસ સામે આવતા આયોજકોએ અપનાવ્યો નવો રસ્તો