ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી
‘ચંદ્રયાન-3એ દક્ષિણ ધ્રુવ પર સલ્ફર અને હાઇડ્રોજનની હાજરીની પુષ્ટિ કરી…’, ISROએ આપ્યું અપડેટ
ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3‘ દ્વારા વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સલ્ફરની હાજરી રોવર પર પેલોડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે ભારતીય અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે સ્થળ પર હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે.
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023