અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શું DENGUE પણ લઈ શકે છે જીવ? 

Text To Speech

રાજ્યમાં અનેક બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. ત્યારે ડેંગ્યુના કેસ સતત વધી રહ્યા છે. ઘણી વખત ડેંગ્યુની જાણ ન થવાના કારણે દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. આજકાલ ડેંગ્યુ બાળકોથી લઇને વૃદ્ધ સુધીના લોકોને પોતાની ચપેટમાં લઇ રહ્યો છે.

ડેન્ગ્યુ શું હોય છે, તેના લક્ષણો અને ઇલાજ કેટલા દિવસ સુધી રહી શકે છે, ડેન્ગ્યુ કંઈ સીઝનમાં સૌથી વધુ જોવા મળે છે ,ડેન્ગ્યુ થાય ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તમારા તમામ સવાલો ના જવાબ મેળવો આ વીડિયોમાં.

આ પણ વાંચો :Dengue: ક્યાંક તમારા ફ્રિજમાં તો નથી છુપાયા ને ડેંગ્યુના મચ્છર?

Back to top button