ચોમાસા પહેલા રાજપથમાં ખીલી ઈવેન્ટની મૌસમ, મેગા બમ્પર હાઉસી ઈવેન્ટની મોજ


અમદાવાદના રાજપથ ક્લબમાં મેગા બમ્પર હાઉસી ઈવેન્ટ યોજાઈ. કોરોના કાળના કારણે સાડા ત્રણ વર્ષ પછી મેગા બમ્પર હાઉસી ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. જેમાં 73 લાખના કેશ પ્રાઈઝીઝ રાખવામાં આવ્યા.

રાજપથ ક્લબ દ્વારા આયોજિત મેગા બમ્પર હાઉસી ઈવેન્ટમાં 6 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં ક્લબના મેમ્બરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ બમ્પર હાઉસીમાં 11 લાખનું ફર્સ્ટ પ્રાઈઝ રમેશ શેઠ જીત્યા હતા અને આ પ્રાઈઝ તેમને ક્લબના પ્રેસિડેન્ટ જગદીશચંદ્ર બી. પટેલ, બોર્ડ મેમ્બર પરેશ દાસોન્દી, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. વિક્રમ શાહ તેમજ સેક્રેટરીના હસ્તે આપવામાં આવ્યું. આ હાઉસીમાં કર્ણાવતી ક્લબના કેતન પટેલ પણ હાજર રહ્યા હતા.
જગદીશચંદ્ર બી પટેલ- પ્રેસિડેન્ટ
ડૉ. વિક્રમ કે શાહ- સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ
બિપિન પટેલ- વાઈસ પ્રેસિડેન્ટ
મિશાલ આઈ પટેલ, સેક્રેટરી
રક્ષેક્ષભાઈ સતિયા, જોઈન્ટ સેક્રેટરી
સુનિલભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી
ફેનિલ શાહ, ટ્રેઝરર
મુકેશ ઘીયા- ચેરમેન, હાઉસી કમિટી
અનિલ દેસાઈ- બોર્ડ મેમ્બર
જિગીશ શાહ- બોર્ડ મેમ્બર