ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે શરૂ કરી બજેટ સ્પીચ, વિપક્ષનું વોક આઉટ

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બજેટ સ્પીચ ચાલુ કરતાની સાથે સંસદમાં વિપક્ષો દ્વારા હંગામો શરૂ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ સદનમાંથી વોક આઉટ કર્યું છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે….

Back to top button