ગુજરાતટ્રેન્ડિંગ

બ્રેકીંગ : TAT-2 પરીક્ષાનું પરિણામ જાહેર

Text To Speech

TAT-2 Exam : 2,37,700 ઉમેદવારોનો આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-6 થી 8) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ.

 

sebexam.org જોઈ શકાશે પરિણામ

ટેટ-૨ પરીક્ષાએ કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37450 ઉમેદવારો પાસ થયા છે. ટેટ-૨ પરીક્ષાનું પરિણામએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે.

આ પણ વાંચો : Biparjoy Cyclone: આફત ‘on the way ‘ 28 તાલુકામાં ફુંકાશે ઝંઝાવતી પવન

 

Back to top button