

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે શનિવારે પોલીસ ડિપાર્ટમેન્ટની વધુ એક બદલી કરવામાં આવી છે. જેમાં 63 બિન હથિયારી પીએસઆઈને જુદી જુદી જગ્યાએ બદલીના પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. ગાંધીનગરથી મોડી સાંજે આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વહીવટી સરળતા ખાતર આ બદલીના હુકમ કાઢવામાં આવ્યા છે.
બદલી પામેલા બિન હથિયારી પીએસઆઈનું લિસ્ટ