ચૂંટણી 2022ટોપ ન્યૂઝ
Breaking News : રાજ્યના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને ડેન્ગ્યૂ


ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને ડેન્ગ્યૂ થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. વજુભાઈને હાલ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર હાલ તેમની તબિયત સારી છે. કોઈપણ પ્રકારની તેઓને તકલીફ જણાતી નથી. તેઓ ડોક્ટરના સતત ઓબ્ઝર્વેશનમાં છે.