કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત
Breaking News : કોંગ્રેસે ગુજરાતમાં વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા


અમદાવાદ, 4 એપ્રિલ : લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. આ 12મી યાદીમાં સુરેન્દ્રનગર, વડોદરા અને જૂનાગઢના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાને ટીકીટ આપી છે. આ ઉપરાંત જુનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જશપાલસિંહ પઢીયારને ટિકિટ અપાઈ છે.