ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Bollywood Photos : દિશા પટણીના ફોટાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ


દિશા પટણી : દિશા પટણીએ બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે.તેને બોલીવૂડમાં ઘણી ફિલ્મો કરી છે.તેને ટાઇગર શ્રોફ સાથે બાગી 2 માં સાથે જોવા મળ્યા હતા. તેને હાલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શ્રેણી શેર કરી છે.આ ફોટામાં દિશા પટણીએ મરૂન કલરની બ્રેલેટ અને સ્ટાઇલિશ સાડીમાં આકર્ષક લાગી રહી છે. તેની અદા પર ચાહકો પણ ઘાયલ થયા છે. દિશા પટણીના આ પોસ્ટ પર લાખો લાઇક મળી છે. આ સાથે લોકોએ કરી ભરપુર કોમેન્ટ પણ કરી છે. દિશા પટણીના ઈન્સ્ટાગ્રામ પર 58.3 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : Photos : શ્વેતા તિવારીએ બાથરૂમમાં કરાવ્યું કિલર ફોટોશૂટ