ગુજરાતમધ્ય ગુજરાત

આણંદમાં વીજ બિલ ભરવા મુદ્દે વીજ કર્મી પર લોહિયાળ હુમલો, પોલીસે હાથ ધરી કાર્યવાહી

Text To Speech

આણંદમાં રોયલ સિટી રોડ પર મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે. MGVCLના કર્મચારી બાકી લાઈટબીલના નાણાં નહીં ભરનાર ગ્રાહકને જાણ કરવા ગયા હતાં આ દરમિયાન તેમના પર હુમલો કરવામા આવ્યો હતો.

આણંદમાં MGVCLના કર્મચારી પર હુમલો

આણંદમાં રોયલ સિટી રોડ પર MGVCLના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે. MGVCLના કર્મચારી બાકી લાઈટબીલના નાણાં નહીં ભરનાર ગ્રાહકને જાણ કરવા ગયા હતાં. આ દરમિયાન ગ્રાહકે ઉશ્કેરાઈને કર્મચારીને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધ્યા હતા.

વીજ કર્મી પર હુમલો-humdekhengenews

વીજ કર્મીને ઈજા પહોંચતા સારવાર હેઠળ

MGVCLના કર્મચારી પર ગ્રાહકે બોથડ પદાર્થના ઘા કરતા MGVCLના રાજેશ રાઠોડ નામના કર્મચારીને ગેભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતા. આ સમગ્ર ઘટના અંગે પોલાીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પૂર્વ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ 2024માં ચૂંટણી મેદાનમાં બોલાવશે બખ્ખાં, જાણો શુ કહ્યું

Back to top button