ફોટો સ્ટોરીમનોરંજન
બિગ બોસ સિઝન 7ની વિનર ગોહર ખાને ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ


બિગ બોસ 7ની વિનર રહી ચૂકી છે ગૌહર ખાન. અભિનેત્રી ગોહર ખાને 2020માં જૈર દરબાર સાથે લગ્ન કર્યા હતા. ગૌહર ખાન અને જૈદ દરબારની લવસ્ટોરી સુપરમાર્કેટથી શરુ થઈ હતી. ગોહર ખાન સોશિયલ મિડીયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ ગોહરે લેટેસ્ટ ગ્લેમરેસ ફોટો સોશિયલ મિડીયા પર શેર કર્યા છે. જેમાં તે પીચ કલરના ટાઈટ ગાઉનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગોહર 6 મહિનાની ગર્ભવતી છે. જુઓ ગોહરના ગ્લેમરસ ફોટો….