કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

Big Breaking : જામનગરની રિલાયન્સ કંપનીના મોલમાં ભયાનક આગ, અડધો મોલ ખાક

Text To Speech

જામનગર, 8 ફેબ્રુઆરી : જામનગરથી અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એશિયાની સૌથી મોટી રિલાયન્સ કંપનીના ખાવડી સ્થિત મોલમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આ આગની ચપેટમાં અડધો મોલ આવી ગયો છે અને બળીને ખાક થઈ ગયો છે.

ખંભાળિયા – જામનગરથી ફાયર વિભાગ પહોંચ્યો

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ મોલમાં સમી સાંજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. બનાવ સમયે સ્થાનિક ફાયર વિભાગે આગ બુઝાવવાના પ્રયાસ ચાલુ કર્યુ હતા પણ તેમના દ્વારા સફળતા ન મળતા જામનગર અને ખંભાળિયાથી પણ ફાયર કાફલો બોલાવવમાં આવ્યો હતો.

Back to top button