ફોટો સ્ટોરીમનોરંજન
વાયરલ થયો ભૂમિ પેડનેકરનો બિકની લૂક : જુઓ ફોટોસ્


ભૂમિ પેડનેકરની અગાઉની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ઘણો નાનો હતો પરંતુ તે ખૂબ જ રસપ્રદ હતો. તાજેતરમાં જ ભૂમિએ તેના વેકેશનના ફોટા શેર કર્યા છે. આ ફોટા સારા છે પરંતુ તે તેના માટે ટ્રોલ થઈ છે. ટ્રોલનું કારણ છે કે ભૂમિએ આ ફોટામાં બિકીની પહેરી છે. ટ્રોલર્સે કેટલીક ખૂબ જ ખરાબ વાતો પણ કહી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ભૂમિને ફિલ્મો ન મળી તો તેણે કપડાં ઉતારી દીધા.’ પરંતુ આ ટ્રોલિંગ્સની વચ્ચે ભૂમિ આ લૂકમાં એકદમ હોટ લાગી રહી છે. જુઓ ફોટોસ્ અને વિડીયો
આ પણ વાંચો : ‘બેશરમ રંગ’ની બિકીની ડિઝાઈન તૈયાર કરનાર ‘શાલીના નાથાણી’ દીપિકા કરતા પણ લાગે છે હોટ, જુઓ તસવીરો