ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

ભૂમિ પેડનેકર પોતાના ગ્લેમરસ લૂકથી લગાવી આગ : After Party ની તસવીરો કરી શેર

Text To Speech

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. આજે ભૂમિ પેડનેકર ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે. એક્ટિંગ સિવાય ભૂમિ તેના બોલ્ડ લુક્સ માટે પણ ફેમસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સને તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ભૂમિએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં ભૂમિ પેડનેકર ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

Back to top button