ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ચૂંટણી 2022 : બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક ઉપર 75 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકની ચૂંટણી યોજનાર છે. ત્યારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે માન્ય રખાયેલા 105 ઉમેદવારી પત્રો પૈકીના 30 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા. જેથી હવે 75 ઉમેદવારો વચ્ચે નવ બેઠક પર ચૂંટણી જંગ ખેલાશે. માન્ય રહેલા ઉમેદવારી પત્રો બાદ હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

ત્યારે કેટલીક બેઠકો પર ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. તો કેટલીક બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ ના ઉમેવાર વચ્ચે તેમજ ક્યાંક ચતુષ્કોણીય જંગ પણ ખેલાશે. આ ચૂંટણીમાં 75 ઉમેદવારો છે. ત્યારે થરાદ બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવાર અને સૌથી ઓછા દાંતા બેઠક પર 4 ઉમેદવાર વચ્ચે આ વખતે ચૂંટણી જંગ ખેલાવવાનો છે.

કઈ બેઠક પર કેટલા ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ચૂંટણી-humdekhengenews

ગુજરાત વિધાનસભા ચૂંટણી-humdekhengenews

ગુજરાત વિધાનસભા ચૂંટણી-humdekhengenews

આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણીનો કમાભાઇએ રંગ જમાવ્યો જુઓ Video

Back to top button