ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022
બનાસકાંઠા : થરાદના વડગામડામાં ઉત્સાહપૂર્વક મતદાન કરતા મતદારો


વાડિયાના નાગરિકો મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં વહેલી સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે લોકો ઉત્સાહપૂર્વક પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે ગામની શાળામાં આવેલા મતદાન મથક પર આવી રહ્યા છે વડગામડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તરત જ તપાસ