ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો લીધો નિર્ણય

Text To Speech

SA VS AUS : વર્લ્ડકપની 10મી મેચ આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લખનઉના એકાના સ્પોર્ટ્સ સિટીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ

ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો,

ભારત સામે હારી હતી ઓસ્ટ્રેલિયા

આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ભારત સામે રમાનારી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું, જયારે સાઉથ આફ્રિકાની ટીમે શ્રીલંકાને 102 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા સાતમાં નંબર પર

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા બે પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ હજુ ખાતું પણ ખોલ્યું નથી અને હાલમાં તે 10 ટીમોમાં સાતમા સ્થાને છે.

ટીમો:

દક્ષિણ આફ્રિકા (પ્લેઇંગ ઇલેવન): ક્વિન્ટન ડી કોક , ટેમ્બા બાવુમા ( કેપ્ટન ), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (ડબલ્યુ), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ ( કેપ્ટન ) , મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

આ પણ વાંચો : 1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં

Back to top button