- આ વર્ષે 22 ઓક્ટોબર ના રોજ ધનતેરસ
- જયારે દિવાળી 24 ઓક્ટોબરના રોજ
- તેમજ 25 ઓક્ટોબરના પડતર દિવસ
હિંદુ ધર્મનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર એટલે દિવાળી. આ વર્ષે દિવાળીના પાવન પર્વની શરૂઆત 21 ઓક્ટોબરથી થઈ રહી છે. એટલે કે 21 ઓક્ટોબરના રોજ રમા એકાદશી અને વાક્ બારસ છે. જયારે 22 ઓક્ટોબરના રોજ ધન તેરસ છે. 23.10.2022 ઓક્ટોબરે કાળી ચૌદશ, જેને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વખતે અમાસ 24 ઓક્ટોબર અને 25 ઓક્ટોબરે છે. પરંતુ, 25મીએ અમાસ તિથિ પ્રદોષ કાળ પહેલા સમાપ્ત થઈ રહી છે અને 24મી ઓક્ટોબરે અમાસ તિથિ પ્રદોષ કાળમાં હાજર થશે. તેથી 24 ઓક્ટોબરે દીપાવલીનો તહેવાર દેશભરમાં સાર્વત્રિક રીતે ઉજવવામાં આવશે.
ધનતેરસના શુભ મૂહુર્ત
આ પણ વાંચો : ગ્રીન કેકર્સનું સ્થાન લેવા આવી ગયા ઈ ક્રેકર્સ, કેવી રીતે છે અલગ ?
કાળી ચૌદશના પૂજા માટેના મુહૂર્ત
23.10.2022 ના રોજ કાળી ચૌદશ છે. આ દિવસે કાળી માતાની પૂજા કરવામાં આવે છે.
દિવાળી માટેના મુહૂર્ત
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવે છે.
નૂતનવર્ષ અને ભાઈબીજના ખાસ મુહૂર્ત
પેઢી ખોલવા માટેના શુભ મૂહુર્ત
આ વર્ષે લાભપાંચમના દિવસે પેઢી ખોલવામાં માટે કોઈ શુભ મૂહુર્ત ન હોવાથી. 31.10.2022, સાતમ ના રોજ જલારામ જયંતીના દિવસે પેઢી ખોલી શકાશે.
આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !