નેશનલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેનાએ ફરકાવ્યો 100 ફૂટ ઊંચો તિરંગો

Text To Speech

જમ્મુ: 14 જુલાઈ, સેનાએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 100 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ લોકોને સમર્પિત કર્યો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ દ્વારા મળતી માહિતી મુજબ, કિશ્તવાડ જિલ્લાના કુલીદ ચોક ખાતે આ 100 ફૂટ ઊંચા રાષ્ટ્રીય ધ્વજની સ્થાપના 40 દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવી  છે.

જમ્મુ-કાશ્મીર
આ પ્રસંગે સ્થાનિક વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર સેના

મેજર જનરલ અજય કુમાર, જનરલ ઓફિસર કમાન્ડિંગ, એન્ટી ટેરરિસ્ટ ફોર્સ (ડેલ્ટા), બે દિવસીય કિશ્તવાડ સાંસ્કૃતિક ઉત્સવના ઉદ્ઘાટન સમારોહમાં જનતાને ત્રિરંગો સમર્પિત કર્યો.

જમ્મુ-કાશ્મીર

Back to top button