મનોરંજન

એરપોર્ટ પર ઝઘડી પડી ઉર્ફી જાવેદ, અભિનેત્રીએ કહ્યું ‘તારા બાપનું કઈ ….

Text To Speech

ઉર્ફી જાવેદ હમેંશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલ અભિનેત્રીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી એક યુવક જોડે ઝઘડી રહી છે. તાજેતરમાં જ ઉર્ફી જાવેદનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઉર્ફી જાવેદના કપડા જોઈને માણસ લડવા લાગ્યો, ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે ગ્રીન કલરની બેકલેસ કોટન મેક્સી ડ્રેસ પહેરીને એરપોર્ટની અંદર જોવા મળી રહી છે.

Uorfi Javed Blast Over A Man Furiously Comment on her Clothes જુઓ અહીં વિડિયો  જા તારું કામ કર...'

વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઉર્ફી તરફ જુએ છે અને કહે છે –’ઈન્ડિયા મે ઐસા નહીં, હમારા નામ ખરાબ હોતા.’ અભિનેત્રી આ સાંભળે છે. અને કહે છે. ‘તારા બાપનું કઈ જાય છે. જા તારું કામ કર’. આ વાત પર અભિનેત્રી અને યુવક લડવા લાગે છે. અભિનેત્રીના મેનેજર ઉર્ફીને આગળ વધવાનું કહે છે. આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

વીડિયો જોયા બાદ ઘણા લોકો પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. તે જ સમયે, મોટાભાગના લોકો ઉર્ફી પર રેગ કરતા જોવા મળ્યા હતા. યુઝર્સ કહ્યું – એ તમારા પિતાની ઉંમરના છે. તો કોઈએ કહ્યું – સાહેબ, આ રીતે બધાની સામે બોલવું એ માન છે. એક યુઝરે કહ્યું- આવું પહેલીવાર બન્યું છે, ઉર્ફીના સામે કોઈ બોલ્યું છે.

આ પણ વાંચો : અનુષ્કાની તસવીરો જોઈ તમે પણ કહેશો વાહ..

Back to top button