અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે કેમેરાની સામે જ ઉતારી બ્રા, અને પછી..


બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની નાની બહેન અંશુલા કપૂર ભલે લાઈમલાઈટથી દૂર રહેતી હોય. પરંતુ તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થાય છે. આવો જ એક બોલ્ડ વીડિયો અંશુલાનો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
અંશુલાનો વીડિયો જોરદાર વાયરલ
આ વીડિયોમાં અંશુલા પોતાના ડ્રેસ વનપીસમાંથી બિન્દાસ બ્રા નીકાળી રહી છે. આ વીડિયો સૌકોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે સાથે જ વીડિયો જોયા પછી સ્પષ્ટ થાય છે કે અંશુલા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે
ડ્રેસમાંથી અંશુલાએ કાઢી પોતાની બ્રા..
જ્યારે અંશુલા રવિવારે મિત્રો સાથે આરામ કરીને ઘરે પાછી આવી ત્યારે તેણે તેનો આ વીડિયો શૂટ કર્યો આ વીડિયો શેર કરતા તેણે લખ્યું રવિવારના બ્રંચમાંથી ઘરે પરત ફર્યા પછીની શ્રેષ્ઠ લાગણી. અંશુલા કપૂરનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અંશુલા કપૂરના આ વીડિયો સાથે ઘણી બધી મહિલાઓ જોડાયેલી છે એક મહિલાએ કોમેન્ટમાં લખ્યું કે ગંભીરતાપૂર્વક આ શ્રેષ્ઠ લાગણી છે.
અંશુલા મલાઈકા જેવી બોલ્ડ બની રહી છે: યુઝર્સ
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પણ અંશુલાના આ બોલ્ડ સ્ટાઇલની ટીકા કરી રહ્યા છે અંશુલા કપૂરનો આ વીડિયો જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેની સરખામણી મલાઈકા અરોરા સાથે કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે અંશુલા પણ ધીમે ધીમે મલાઈકા જેવી બોલ્ડ બની રહી છે.