ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
કોંગ્રેસની વધુ એક યાદી : પ્રથમ તબક્કાની 9 બેઠક પર ઉમેદવારો જાહેર કરાયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસના હજુ પણ ઉમેદવારોની જાહેરાત બાકી હતી. તેવામાં આજે શનિવારે મોડી સાંજે ઉમેદવારની વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 9 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં બાકી રહેતી દ્વારકા બેઠક, કોડીનાર બેઠક, ભાવનગરની બે બેઠકો સહિત 9 બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ક્યાં ઉમેદવારને કઈ સીટ ઉપર ટિકિટ અપાઈ ?
