અમૃતસર સીમા પારથી 5.290 કિલો હેરોઈન ઝડપાયું, પોલીસ-BSFનું સંયુક્ત ઓપરેશન
અમૃતસર પોલીસે BSF સાથે સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. સીમાપાર ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક પર કાર્યવાહી કરતા અમૃતસર પોલીસે 5.290 કિલો હેરોઈન રિકવર કર્યું છે.
Swift response to suspicious movement led to major heroin recovery: In a breakthrough against trans-border narcotic smuggling networks, @AmritsarRPolice in a joint operation with BSF, recovered 5.290 Kg Heroin. (1/2) pic.twitter.com/argzZIeE7n
— DGP Punjab Police (@DGPPunjabPolice) June 3, 2023
પાકિસ્તાનથી ડ્રગ્સ લાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ અમૃતસરના રાય ગામમાં હેરોઈન મુકવામાં આવી હતી. હાલમાં NDPS એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પંજાબ પોલીસ મુખ્યમંત્રી ભગવંત માનના વિઝન મુજબ આપણા રાજ્યને નશા મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
Fazilka Police has arrested 2 narcotic smugglers and recovered 9.397 Kg of heroin. FIR registered under NDPS Act by PS Sadar, Jalalabad. Investigation is ongoing to arrest others involved, to destroy the drugs supply chain: DGP Punjab Police
(Pic source: DGP Punjab Police's… pic.twitter.com/5LgNRLbmmv
— ANI (@ANI) June 3, 2023