ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી

Text To Speech
  • ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે
  • ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે
  • રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે

ગુજરાતમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. ત્યારે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. તેમાં દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે

દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થશે. તેમજ ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 9થી 16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.

આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિવત

ગુજરાતમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. ત્યારે દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. તથા આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી

દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ માવઠું પીછો નહીં છોડે. કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 2થી 4 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવશે. પશ્ચિમી વિક્ષેપોની વૈશ્વિક અસરો પણ થાય છે. તેમણે 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Back to top button