આલોક બિલ્ડર્સ અને હિતેશ ફલોટેકે કોંક્રિટ ફલોરિંગ ઉદ્યોગમાં બનાવ્યો નવો જ રેકોર્ડ
રાજ્યમાં ‘વીલ ટુ વિશ’ વેરહાઉસિંગ અને ઔદ્યોગિક ફલોરિંગ એપ્લિકેશન્સમાં જરૂરિયાતોને અનુરૂપ ફલોરિંગ ઉદ્યોગમાં માઈલ દુર થઈ ગઈ છે . ત્યારે ઉત્પાદન ક્ષેત્રોમાં મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ભારતે ઉત્તેજન આપતી સાહસિકતા પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં આવતુ હોય છે. ભારતીય કોંક્રિટ ફલોરિંગ ઉદ્યોગમાં આલોક બિલ્ડર્સની ટીમ અને હિતેશ ફલોટેક એલ એલ પી ની ટીમ એક સાથે મળીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. માઈલ સ્ટોનમાં 54,000 ચો.ફુટનું કામ 28 કલાકમાં ફિનિશિંગ સાથે એફએમ-2 ફલોરનું નિર્માણ કરી પુરા ભારત દેશમાં આ રેકોર્ડ સર્જયો.
કોંક્રિટ ફલોરિંગ ઉદ્યોગમાં રેકોર્ડ સર્જયો
12મી ફેબ્રુઆરી, 2023એ ભારતીય કોંક્રિટ ફલોરિંગ ઉદ્યોગમાં 2 ઐતિહાસિક દિવસ તરીકે ગણવામાં આવશે. કારણ કે આલોક બિલ્ડર્સની ટીમ અને હિતેશ ફલોટેક એલ એલ પી ની ટીમ એક સાથે મળીને અશ્વિકા વેરહાઉસ, ચાંગોદર અમદાવા ખાતે એક સિંગલ પોર સાઈકલમાં સુ 54,000 ચો.ફુટ ફલોર પ્લેટનું નિર્માણ કરીને એ હરક્યુલિઅન માઈલ સ્ટોનને વટાવી ગયા છે. ભારતીય કોંક્રિટ ફલોરિંગ ઉદ્યોગમાં આલોક બિલ્ડર્સની ટીમ અને હિતેશ ફલોટેક એલ એલ પી ની ટીમ એક સાથે મળીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. માઈલ સ્ટોનમાં 54,000 ચો.ફુટનું કામ 28 કલાકમાં ફિનિશિંગ સાથે એફએમ-2 ફલોરનું નિર્માણ કરી પુરા ભારત દેશમાં આ રેકોર્ડ સર્જયો.
આ વ્યક્તિઓ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું
અગાઉના રેકોર્ડસના ઈન્ટરસેપ્શનના સંચાલનમાં ઝીણવટપૂર્વકનું આયોજન – એક્ઝક્યુશન મોનીટરીંગ અને કંટ્રોલ એમ્બેડ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને હિતેશ ફ્લોરટેક એલ ન એલ પીના વત્સલ પટેલ અને હર્ષ પટેલ અને મેસર્સ આલોક બિલ્ડર્સના ભરતભાઈ શાહ અને ભુપેન્દ્રભાઈ દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું છે.
વેરાઉસિંગમાં અને મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગ માટે વરદાનરુપ સાબિત થશે
ફ્લોરને વિવિધ ધોરણો હેઠળ તૃતીય પક્ષ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે જેમ કે આઈસીઆઈ. ટીસી09 ઔદ્યોગિક ફલોરીંગ ન એપ્લીકેશન્સ ટીઆ 234 કોંક્રિટ ઈન્ડસ્ટ્રીયલ છે. ગ્રાઉન્ડ ફ્લોર યુકે સોસાયટી અને ઈ-1155 મુજબ સમકક્ષ સહનશીલતા અમેરિકન કોન્કીટથી ઈન્સ્ટીટયુટ મુજબ એફએમર ધોરણો વેરાઉસિંગમાં અને મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગમાં મોટા માળનું નિર્માણ ચોક્કસપણે સિસ્ટમ કાર્યક્ષમતામાં સુધારો કરીને ખર્ચમાં ઘટાડો કરશે તેમજ ઓપરેટીંગ અને જાળવણી ખર્ચમાં ઘટાડો ટુંકા બાંધકામ માં સુધારીને વપરાશ સ્તરે ચોક્ક્સપણે મહત્વપૂર્ણ સાબિત થશે, અને આ મેસર્સ હિતેશ ફ્લોરટેક એલ એલ પી નાહે દારા નિધારીત કરાયેલી પ્રસિદ્ધિ ભારતીય કોંક્રિટ ફ્લોટિંગ ઉદ્યોગમાં એક આદર્શ પરિવર્તનની સાક્ષી બનશે. આ સિદ્ધિ ભવિષ્યના વેરહાઉસિંગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે માર્ગ મોકળો કરશે.
આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં GST કલેક્શન રૂ. 1.49 લાખ કરોડે પહોંચ્યું, ગયા વર્ષ કરતા 12%નો વધારો