ટ્રેન્ડિંગમનોરંજન

અજય દેવગનની લાડકી નીસા દેવગન થઈ ટ્રોલ: ‘કાનમાં હેડફોન અને મોબાઈલથી કરી વાત

મુંબઈ, ૪ સપ્ટેમ્બર, અજય દેવગન અને કાજોલની લાડલી નીસા દેવગન હાલમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. નીસા ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને મનપસંદ સ્ટાર કિડ્સમાંથી એક છે, જે ફિલ્મોથી દૂર હોવા છતાં પણ કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન, નીસા તાજેતરમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં નીસાએ કંઈક એવું કર્યું જેનાથી લોકોને ફરીથી ટ્રોલના નિશાના પર આવી ગઈ છે. નીસાએ કાનમાં હેડફોન લગાવેલા હતા. પરંતુ, આ પછી પણ તે તેના કાન પર ફોન રાખીને વાત કરતી જોવા મળી હતી. જેણે જોઈને ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાજોલ અને અજય દેવગનની પુત્રી નીસા બોલિવૂડની સૌથી લોકપ્રિય અને પ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે. ફિલ્મોથી દૂર, તે હાલમાં તેના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે, પરંતુ ઘણી વખત ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની હિન્દી સ્પીચ, ક્યારેક પોતાના લુક અને ક્યારેક મિત્રો સાથે પાર્ટી કરવાને કારણે ટ્રોલના નિશાના પર બનેલી નીસાએ એરપોર્ટ પર એક એવી ભૂલ કરી, જેના કારણે લોકો વીડિયો પર કમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યા નથી. વિરલ ભાયાણી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં નીસા એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે કાનમાં હેડફોન લગાવેલા હતા. પરંતુ, આ પછી પણ સ્ટારકિડ તેના કાન પર ફોન રાખીને વાત કરતી જોવા મળી હતી.

હેડફોન પહેર્યા પછી પણ ફોન લગાવીને વાત કરી
તાજેતરમાં નીસાને પેપ્સ કેમેરા દ્વારા એરપોર્ટ પર જોવામાં આવી હતી. પરંતુ અહીં નીસાએ કંઈક એવું કર્યું જેના કારણે તે ફરી નેટીઝન્સના નિશાના પર આવી ગઈ છે. વિરલ ભાયાણી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં નીસા એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે કાનમાં હેડફોન લગાવેલા હતા. પરંતુ, આ પછી પણ સ્ટારકિડ તેના કાન પર ફોન રાખીને વાત કરતી જોવા મળી હતી. હવે લોકો નીસાની આ સ્ટાઈલને જોઈને ટ્રોલ કરી રહ્યા છે યુઝર્સ નીસાની આ સ્ટાઇલ પર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે યુઝર્સે નીસાની સ્ટાઈલ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. ઘણાએ કહ્યું કે નીસા પેપ્સની અવગણના કરવા માટે ફોન પર વાત કરવાનો ઢોંગ કરતી હતી. કેટલાકે પ્રશ્ન કર્યો કે નીસા હેડફોન પહેર્યા પછી પણ મોબાઈલ પર કેમ વાત કરે છે.

આ પણ વાંચો..રિશિ કપૂરની બર્થ એનિવર્સરી પર રિદ્ધિમા-નીતુએ શૅર કરી ઈમોશનલ પોસ્ટ

Back to top button