ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ફાયદાની વાત: ખાલી 1503 રુપિયા ભરીને AC ખરીદવાનો મોકો, ઉનાળો આવે તે પહેલા ઘરે લઈ આવો

Text To Speech

Air Conditioner Price Drop: ગરમીની સિઝન થોડા દિવસમાં શરુ થવાની છે. ત્યારે આવા સમયે લોકોએ ગરમીથી બચવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગરમીથી બચવા માટે એર કંડીશનર એટલે કે એસી સૌથી કારગર માનવામાં આવે છે. કારણ કે એસી ઠંડી હવા ફેંકે છે અને થોડી જ વારમાં આખા રુમને ઠંડો કરી નાખો છે. હાલમાં એસી ખરીદવું એક સમજદારી ભર્યું પગલું હોય શકે છે. કારણ કે હાલમાં એસી પર શાનદાર ઓફર્સ મળી રહી છએ. જેનાથી આપ વાજબી ભાવે ખરીદી શકો છો. વિજય સેલ્સની વેબસાઈટથી આપ સસ્તામાં સારા એસી ખરીદી શકો છો.

મોટા ભાગે લોકો અમેઝોન અથવા ફ્લિપકાર્ટથી એસી ખરીદવાનું પસંદ કરે છે. પણ આ સમયે વિજલ સેલ્સ પર એસી પર સારુ એવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેનાથી તમે સસ્તા ભાવે એસી ખરીદી શકશો. સાથે જ જો બેન્ક ડિસ્કાઉન્ટ મળી જાય તો કિંમત પાછી ઘટી જાય. આવો જાણીએ શાનદાર એસી વિશે…

1. Voltas 1 Ton (3 Star – Adjustable Inverter) Split AC

વોલ્ટાસનું આ એસી 1 ટનમાં આવે છે. નાના રુમ માટે આ સારુ ઓપ્શન છે. તેને 3 સ્ટાર રેટિંગ મળ્યા છે અને તેમાં ઈન્વર્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમાં મલ્ટી એડજસ્ટ મોડ અને સ્લીપ મોડ સાથે કેટલાય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

આ એસીની કિંમત 56,990 રુપિયા છે, પણ વિજય સેલ્સ પર તે 46 ટકા છૂટ પર મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ તમે તેને 30,990 રુપિયામાં ઓર્ડર કરી શકશો. આ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ગ્રાહકો તેને 2500 રુપિયા સુધીનું ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તમે ઈચ્છો તો ઈએમઆઈ દ્વારા પણ તેને ખરીદી શકશો.

2. Daikin Standard Plus Series Split 1.5 Ton 3 Star Inverter AC

ડેકિનનું આ 1.5 ટનનું એસી 3 સ્ટાર રેટિંગ સાથે આવે છે. તેમાં પીએમ 2.5 ફિલ્ટર સાથે કેટલાય એડવાંસ ફીર્ચસ આપ્યા છે. તમે તેને ઘર અથવા ઓફિસમાં લગાવી શકો છો. તેનું પ્રાઈસ 58,400 રુપિયા છે. પણ 37 ટકા ડિસ્કાઉન્ટ બાદ તે 36,900 રુપિયામાં મળી રહ્યું છે. આવી જ રીતે આપ 21,410 રુપિયા બચાવી શકશો. સાથે જ જો આપ યસ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો આપને 2500 રુપિયાનું ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ મળશે. તમે તેને ઈએમઆઈ પર પણ ખરીદી શકશો.

આ પણ વાંચો: દિલ્હીમાં જોરદાર ઝટકાથી રાજધાની હચમચી ગઈ, પીએમ મોદીએ લોકોને કરી ખાસ અપીલ

Back to top button