ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
AI ટૂલ : બોલિવૂડ અભિનેત્રીઓના Barbie અવતાર


AI : Barbie મુવી માર્ગોટ રોબી અને રેયાન ગોસ્લિંગ અભિનેત્રીની ફિલ્મ ‘બાર્બી’ જે 21 જુલાઈએ રિલીઝ થઈ.Barbie મુવી નામના કલાકારે અમારા મનપસંદ બોલિવૂડ દિવાઓને બાર્બી મેકઓવર આપવા માટે AI નો ઉપયોગ કર્યો. આ મુવી વૈશ્વિક સ્તરે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.શાહિદ SK નામના કલાકારે મનપસંદ બોલિવૂડ દિવાઓને બાર્બી મેકઓવર આપવા માટે AI નો ઉપયોગ કર્યો.આ ફોટા બોલિવૂડ અભિનેત્રીઓમાં અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, પરિણીતી ચોપરા, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, સુહાના ખાન, દિશા પટણી, ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્રદ્ધા કપૂર.આ ફોટા ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે.
આ પણ વાંચો : Photo Shoot : નિક્કી તંબોલીએ છોડાવ્યો પરસેવો