ફોટો સ્ટોરીસ્પોર્ટસ
આઈપીએલના રંગે રંગાયું અમદાવાદ, જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઝલક


IPL 2023ને લઈને ચાહકોની રાહનો અંત આવી રહ્યો છે. ગણતરીની કલાકોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચ આજે રમાશે. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ અમદાવાદ ખાતે રમાશે.