ગુજરાતનવરાત્રિ-2022
અમદાવાદ: નવરાત્રિ અને ગાંધીજયંતિની અનોખી રીતે ઉજવણી !


નવલી નવરાત્રિ અને 2 ઓક્ટોબર એટલે કે ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીજીની 153મી ગાંધી જયંતી નિમિતે દેશના દરેક ખૂણે-ખૂણે આ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં અમદાવાદમાં ઘણી જગ્યાઓ પર આ દિવસની અલગ-અલગ જેમ સાયન્સ સીટીમાં પણ ડ્રોન શોનો અદભૂત કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ: અસ્માકામ ફેઝ-1, પ્રહલાદનગર ખાતે નવરાત્રિની ભવ્ય ઉજવણી….
1008 દીવા ની આરતી કરાઈ ઉજવણી pic.twitter.com/Q9KQKpK9pr— Hum Dekhenge News (@humdekhengenews) October 3, 2022
2 ઓકટોબર, ના રોજ અમદાવાદના અસ્માકામ ફેઝ-1, પ્રહલાદ નગર ખાતે ગાંધીજયંતિ અને નવરાત્રિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં કુલ 180 ફ્લેટના 500 જેટલા સભ્યો એ મળીને 1008 દીવા ઓ પ્રગટાવીને નવરાત્રિ અને ગાંધીજયંતિ ની વિશેષ ઉજવણી કરવામાં આવી.