

- રૂ.30 લાખની લાંચ કેસમાં સીબીઆઈએ કરી ધરપકડ
- સાબરમતી નદીમાંથી બે મોબાઈલ CBIએ જપ્ત કર્યા
- ACBની ટ્રેપમાં આરોપી IT અધિકારી ફરાર થયા હતા
અમદાવાદમાં ITના આસીસ્ટન્ટ કમિશનરની લાંચ કેસમાં CBIએ ધરપકડ કરી છે. જેમાં રૂપિયા 30 લાખની લાંચ કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી છે. તેમાં વિવેક ઝોહરીની સીબીઆઈએ ધરપકડ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર ટિપ્પ્ણી કરી ભરાયા
ACBની ટ્રેપમાં આરોપી IT અધિકારી ફરાર થયા હતા
ઉલ્લેખનિય છે કે સાબરમતી નદીમાંથી બે મોબાઈલ CBIએ જપ્ત કર્યા છે. જેમાં સાબરમતી નદીમાંથી શોધખોળ દરમિયાન મોબાઈલ મળ્યા છે. તેમજ ACBની ટ્રેપમાં આરોપી IT અધિકારી ફરાર થયા હતા. તેમાં સાબરમતી નદીમાથી બે મોબાઈલ સીબીઆઇએ જપ્ત કર્યા છે. જેમાં શોધખોળ દરમિયાન મોબાઈલ મળી આવ્યા છે તેથી વધુ ખુલાસા થશે. અમદાવાદથી ઈન્કમટેક્સના આસીસ્ટન્ટ કમિશનરની ધરપકડ થઇ છે. તેમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.