ફોટો સ્ટોરીમનોરંજન

સની લિયોની બાદ હવે આ ફેમસ પોર્ન સ્ટાર રૂપેરી પડદે આગ લગાડશે, રામગોપાલ વર્મા સાથે કામ કરી ચુકેલી આ ચુલબુલીને સૌથી વધુ પસંદ છે SEX

Text To Speech

બોલિવૂડની બ્યૂટીક્વિન અને એક સમયની પોર્ન ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ સની લિયોની હોય કે આ જ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર સ્ટાર મિયા ખલીફા હોય… યુવા હ્દયની ધડકન ગણાતી આ બંને હોટ બેબ્સે પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. સની લિયોની તો હવે બોલિવૂડની ફિલ્મોમાં એકટિંગની સાથે આઈટમ નંબર કરી કામણ પાથરી રહી છે. ત્યારે હવે બોલિવૂડના ફિલ્મી ચાહકોને પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી આવતી વધુ એક ફેમસ સ્ટાર મોટાં પડદે જોવા મળશે.

ભારત સાથે જોડાયેલાં છે તાર
ફેમસ પોર્ન સ્ટાર મિયા માલકોવાએ બોલિવૂડમાં પોતાનો હાથ અજમાવી શકે છે. મિયા માલકોવાએ ફિલ્મ ‘ક્લાઈમેક્સ’માં કામ કર્યું છે. મિયા માલકોવાના તાર ભારત સાથે જોડાયેલા છે. તેને રામ ગોપાલ વર્માની ફિલ્મ ક્લાઈમેક્સમાં કામ કર્યું છે. ફિલ્મમાં મિયા માલકોવા તળાવમાં રોમાન્સ કરતી જોવા મળે છે. ‘ક્લાઈમેક્સ’ એક થ્રિલર ફિલ્મ હતી જે વર્ષ 2020માં આવી હતી.

રામગોપાલ સાથે કર્યું હતું કામ
મિયા માલકોવા એક પ્રખ્યાત અમેરિકન પોર્નસ્ટાર છે. તે બોલિવૂડમાં સની લિયોનને ટક્કર આપે છે. ક્લાઈમેક્સ રિલીઝ થયા બાદ મિયા માલકોવાને બોલિવૂડમાં સ્થાન મળ્યું છે. ક્લાઈમેક્સ  પહેલા પણ રામગોપાલ વર્મા  મિયા માલકોવા સાથે કામ કરી ચુક્યા છે.  રામગોપાલ વર્માએ માલકોવા સાથે ‘ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ’માં કામ કર્યું હતું.

રામગોપાલ વર્માએ માલકોવા સાથે ‘ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ’માં કામ કર્યું હતું.

જાણો મિયા માલકોવાને
મિયા માલકોવાનો જન્મ 1992માં કેલિફોર્નિયામાં થયો હતો. મિયા માલકોવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મિયા માલકોવા સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા મૂકે છે. મિયા માલકોવા 16 વર્ષની હતી ત્યારે તેણે મેકડોનાલ્ડ્સમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે બીજી કંપનીમાં કામ કર્યું અને બાદમાં એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. એડલ્ટ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે તેને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. આ હીરોઈન પોતાનું ફિગર હંમેશા શેઈપમાં રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. મીડિયાના અહેવાલ મુજબ એક ઈન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તેને સૌથી વધારે કઈ વસ્તુ પસંદ છે ત્યારે તેણે સેક્સ સૌથી વધુ પસંદ હોવાનું જણાવ્યું હતું.

મિયા માલકોવાનો જન્મ 1992માં કેલિફોર્નિયામાં થયો હતો. મિયા માલકોવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મિયા માલકોવા સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા મૂકે છે.
Back to top button