ગાંધીનગર, 01 ઓગસ્ટ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ 18 IASની સાગમટે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યાર બાદ 8 IPS અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. હવે એક સાથે 233 બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરોને હંગામી ધોરણે બિન હથિયારી પોલીસ ઈન્સપેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ કર્મચારીઓને સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલમાં આવનાર આખરી ચુકાદાને આધીન રહેવાની શરતે બઢતી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃગુજરાતમાં 18 IASની બદલી બાદ 8 IPS ઓફિસરોને પોસ્ટિંગ અપાયું, જુઓ લિસ્ટ