

રાજ્યમાં લાંબા સમય બાદ કોઈ વિભાગમાં બદલી અને બઢતીના ઓર્ડર નીકળ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહવિભાગમાંથી બદલી તેમજ નવા પ્રોબેશન ઓર્ડર અને સામાન્ય વહીવટ વિભાગમાંથી બઢતીના ઓર્ડર નીકળ્યા છે. મંગળવારે મોડી સાંજે ગાંધીનગરથી આ આદેશ નીકળ્યા છે.
નગરપાલિકાના 42 ચીફ ઓફિસરની બદલી
8 ન.પા. માં પ્રોબેશન ઉપર ચીફ ઓફિસરની નિમણુંક
4 ઓફિસ આસી. ને નાયબ સેક્શન ઓફિસરની બઢતી