ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડશે, શિવસેના UBTએ 65 ઉમેદવારોની જાહેરાત કરી


મુંબઈ, 23 ઓકટોબર; શિવસેના (UBT) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 65 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આદિત્ય ઠાકરે વર્લીથી ચૂંટણી લડશે જ્યારે રાજન વિચારેને થાણેથી ટિકિટ આપવામાં આવી છે. રત્નાગીરીથી સુરેન્દ્રનાથ માનેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઘણા દિવસોના મંથન બાદ આખરે મહાવિકાસ અઘાડીની બેઠકોની વહેંચણી થઈ ગઈ છે.
महाराष्ट्र विधानसभा निवडणूक २०२४
शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) पक्षाची अधिकृत उमेदवारांची पहिली यादी. pic.twitter.com/QAJ01ce7ds
— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) October 23, 2024
આ પણ વાંચો :MVAમાં ઉદ્ધવની શિવસેનાનું કદ ઘટ્યું! 30 વર્ષમાં પહેલીવાર મળી આટલી ઓછી બેઠકો