એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર પોતાના લુકને લઈને હેડલાઈન્સનો હિસ્સો બની


નોરા ફતેહી પર્લ સ્ટડેડ જમ્પસૂટ સાથે ફેધર જેકેટ પહેરેલી જોવા મળી. અભિનેત્રીના આ અંદાજે ચાહકો દિવાના બનાવ્યા હતા. એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર પોતાના લુકને લઈને હેડલાઈન્સનો હિસ્સો બની ગઈ છે. તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈમાં એક શૂટ દરમિયાન જોવા મળી હતી. અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી હતી. આ લેટેસ્ટ તસવીરોમાં ફરી એકવાર નોરાનો ખૂબ જ સેક્સી અને હોટ અવતાર જોવા મળ્યો છે. તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો : ગદર 2એ રચ્યો ઈતિહાસ, એડવાન્સ બુકિંગમાં 20 લાખ ટિકિટ વેચાઈ
હકીકતમાં, મુંબઈમાં શૂટના સેટ પર સ્પોટ થયેલી નોરા ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી હતી. જેની સાથે તેણે ગ્લોસી મેકઅપ કર્યો હતો.નોરાએ બોડીફિટ જમ્પસૂટ ડ્રેસ પહેર્યો છે. જેમાં ચારેબાજુ તારા અને મોતી જડેલા છે. નોરા આ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે.નોરાએ આ ખાસ ડ્રેસ સાથે ફેધર પિંક કલરનું લોંગ જેકેટ પણ કેરી કર્યું છે. જુઓ અભિનેત્રીની શાનદાર તસવીરો..
નોરા ફતેહી ફોટોઝઃ
આ પણ વાંચો : ‘OMG 2’ને લઇ સદગુરુનું મોટું નિવેદન, પ્રતિક્રિયા આપતા કહ્યું – ‘આજની પેઢીએ આ ફિલ્મ..’