ટ્રેન્ડિંગમનોરંજન

‘ગંદી બાત’ ગર્લનો હોટ અવતાર: સોશિયલ મીડિયા પર વધારી ગરમી

Text To Speech

અવાર-નવાર પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરનાર ‘ગંદી બાત’ ફેઈમ એક્ટ્રેસ આભા પૉલે ફરી વધાર્યું છે સોશિયલ મીડિયાનું તાપમાન. જી હાં, આભા પૉલે સોશિયલ મીડિયા પર ફરી શેર કરી છે તેની હોટ એન્ડ બોલ્ડ તસવીરો.

આભા પૉલ

નાના શહેરમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવીને નામ બનાવનાર એક્ટ્રેસ આભા પૉલ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપવા માટે પોપ્યુલર છે. આ સિવાય આભા પૉલ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરે છે. જેટલી બોલ્ડનેસ એક્ટ્રેસની વેબ સિરીઝમાં જોવા મળે છે એટલા બોલ્ડ એન્ડ હોટ ફોટો-વીડિયો આભા તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં શેર કરે છે. આ ફોટા જોતાની સાથે જ તેના ફેન્સના દિલની ધડકન વધી જાય છે. સોશિયલ મીડિયા પર લોકો આભા પૉલના ફોટા અને વીડિયોની ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

 

આભા પૉલ કેમેરા ફ્રેન્ડલી છે. તે ઘણીવાર તેના બોલ્ડ પોઝ આપવામાં શરમાતી નથી, પછી ભલે તે વેબ સિરીઝ હોય કે સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય. આભા તેની બોલ્ડનેસના કારણે જ ચાલતી હોવાની તેણે પોતે કબૂલ્યું છે.

અત્યારસુધી આભા પોલે ‘ગંદી બાત’ ‘મસ્તરામ’, ‘હાય તૌબા’ અને ‘લોલિતા પીજી હાઉસ’ જેવી ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે. આ તમામ વેબ સિરીઝમાં આભાએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે.

Back to top button