ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

AAPએ 10 બેઠકો પર મુરતિયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 9મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 10 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 118 ઉમેદવાર જાહેર કરાયા છે.

1 . કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર
2 . દરિયાપુરથી તાજ કુરેશી
3 . જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી
4 . દસાડાથી અરવિંદ સોલંકી
5 . પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની
6 . ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ
7 . પેટલાદથી અર્જુન ભરવાડ
8 . નડિયાદથી હર્ષદ વાઘેલા
9 . હાલોલથી ભરત રાઠવા
11 . સુરત ઇસ્ટથી કંચન જરીવાલા

અગાઉ જાહેર કરાયેલી 8 મી યાદીમાં કયા ઉમેદવારોનો સમાવેશ ?

દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજાને AAPની ટિકિટ
એલિસબ્રિજ બેઠક પરથી પારસ શાહને AAPની ટિકિટ
નારણપુરા બેઠક પરથી પંકજ પટેલને AAPની ટિકિટ
મણીનગર બેઠક પરથી વિપુલ પટેલને AAPની ટિકિટ
ધંધૂકા બેઠક પરથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયાને AAPની ટિકિટ
અમરેલી બેઠક પરથી રવિ ધાનાણીને AAPની ટિકિટ
લાઠી બેઠક પરથી જયસુખ દેત્રોજાને AAPની ટિકિટ
રાજુલા બેઠક પરથી ભરત બલદાણીયાને AAPની ટિકિટ
ભાવનગર પશ્ચિમ બેઠક પરથી રાજુ સોલંકીને AAPની ટિકિટ
માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને AAPની ટિકિટ
જેતપુર(છોટા ઉદેપુર) બેઠક પરથી રાધિકા રાઠવાને AAPની ટિકિટ
ડભોઈ બેઠક પરથી અજીત ઠાકોરને AAPની ટિકિટ
વડોદરા શહેર બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકીને AAPની ટિકિટ
અકોટા બેઠક પરથી શશાંક ખરેને AAPની ટિકિટ
રાવપુરા બેઠક પરથી હિરેન શિરકેને AAPની ટિકિટ
જંબુસર બેઠક પરથી સાજીદ રેહમાનને AAPની ટિકિટ
ભરૂચ બેઠક પરથી મનહર પરમારને AAPની ટિકિટ
નવસારી બેઠક પરથી ઉપેશ પટેલને AAPની ટિકિટ
વાંસદા બેઠક પરથી પંકજ પટેલને AAPની ટિકિટ
ધરમપુર બેઠક પરથી કમલેશ પટેલને AAPની ટિકિટ
પારડી બેઠક પરથી કેતન પટેલને AAPની ટિકિટ
કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિતને AAPની ટિકિટ

કોના કોના નામ?

આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 13 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરવામાં આવી જેમાં કડીથી hk ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જામનગર ગ્રામ્યથી પ્રકાશ દોંગા, મહેમદાવાદથી પ્રમોદભાઈ ચૌહાણ જ્યારે લૂણાવાડાથી નટવરસિંહ સોલંકી ઝાડુના નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.

છઠ્ઠી યાદીમાં ઘાટલોડિયા સીટ પર ઉમેદવાર કર્યા જાહેર

પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારો


ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત

હિંમતનગર – નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર દક્ષિણ – દોલત પટેલ
સાણંદ – કુલદીપ વાઘેલા
વટવા – બિપીન પટેલ
ઠાસરા – નટવરસિંહ રાઠોડ
શેહરા – તખ્તસિંહ સોલંકી
કાલોલ – દિનેશ બારિયા
ગરબાડા – શૈલેષ ભાભોર
લિંબાયત – પંકજ તાયડે
ગણદેવી – પંકજ પટેલ
અમરાઈવાડી – ભરત પટેલ
કેશોદ – રામજીભાઇ ચુડાસમા

ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

નિઝર – અરવિંદ ગામિત
માંડવી – કૈલાશ ગઢવી
દાણીલીમડા – દિનેશ કાપડિયા
ડીસા – ડૉ.રમેશ પટેલ
વેજલપુર – કલ્પેશ પટેલ
સાવલી – વિજય ચાવડા
ખેડબ્રહ્મા – બિપીન ગામેતી
નાંદોદ – પ્રફુલ વસાવા
પોરબંદર – જીવન જુંગી
પાટણ – લાલેશ ઠક્કર

બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

ચોટીલા – રાજુ કરપડા
માંગરોળ – પિયુષ પરમાર
ગોંડલ – નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી બેઠક – પ્રકાશ કોન્ટ્રાક્ટર
વાંકાનેર – વિક્રમ સોરાણી
દેવગઢ બારીયા – ભરત વાકલા
અમદાવાદની અસારવા બેઠક – જે.જે.મેવાડા
ધોરાજી – વિપુલ સખીયા
જામનગર ઉત્તર બેઠક – કરશન કરમુર

પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર

ભેમાભાઈ ચૌધરી – દિયોદર
જગમાલભાઈ વાળા – સોમનાથ
અર્જુનભાઈ રાઠવા – છોટા ઉદેપુર
સાગરભાઈ રબારી – બેચરાજી
વશરામભાઈ સાગઠિયા – રાજકોટ(ગ્રામીણ)
રામ ધડૂક – કામરેજ
શિવલાલ બારસીયા – રાજકોટ દક્ષિણ
સુધીરભાઈ વાઘાણી – ગારીયાધાર
ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ નરોડા
રાજેન્દ્ર સોલંકી – બારડોલી

Back to top button