રાજકોટના સગીરે બસમાં જ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો, જાણો શું છે સમગ્ર ઘટના
- રાજકોટમાં ધોરણ-10માં ભણતા 15 વર્ષીય સગીરાને ધોરણ-12ની સગીરા સાથે પ્રેમ થયો હતો. જેના બાદ બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું.
- બંને જોડે કોઈ આઈડી પ્રુફ ન હોવાથી કોઈ હોટેલ વાળાએ તેમને પ્રવેશ ન આપ્યો.
- હોટેલમાં પ્રવેશ ન મળતાં પ્રેમીએ સ્લીપર કોચ પસંદ કર્યો.
આ વાત છે રાજકોટ શહેરની! આ નાની ઉંમરે પ્રેમ કરતા સગીરોનો વધતો જતો વધારો જોઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે. ઘણી વાર આવા અનેક કિસ્સાઓ વાલીઓ સાંભળીને પોતાના બાળકોને ભણાવ માટે મુકતાં પહેલાં વિચાર કરવા પડતાં હોય છે. ત્યારે રાજકોટમાં બનેલો આ બનાવ પણ કંઈક એજ રીતે વાલીઓને ચિંતામાં મુકે શકે છે. ધોરણ-10 નો વિદ્યાર્થી ધોરણ-12 ની વિદ્યાર્થીને ભગાડી ગયો હતો. બંને વચ્ચે પ્રેમ થતા ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી ભાગ્યા બાદ બંનેએ હોટલમાં જવાનું નક્કી કર્યું હતું. પરંતું હોટલમાં ઉંમર નાની હોવાથી ને આઈડી પ્રુફ ન હોવાથી તેમને હોટેલમાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થીએ હોટેલને બદલે સ્લીપર કોચમાં જવાનું નક્કી કર્યું. ત્યાર બાદ બંનેએ સ્લીપર કોચમાં જઈ શારીરિક સંબંધ માણ્યો હતો.
શાળાએ ગયા બાદ દિકરી પરત ન ફરતાં માતા-પિતાએ ફરીયાદ નોંધાવી હતી:
ધોરણ-12 માં ભણતી દીકરી શાળાએ ગયા બાદ પરત આવી નથી. તેઓએ સ્કૂલે જઈને પણ તપાસ કરી, પરંતુ કોઈ ખબર મળ્યા ન મળતાં માતા-પિતાએ ભક્તિનગર પોલીસ સ્ટેસને ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ભક્તિનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી, અને દીકરીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: બાળકોને સુવડાવતા પહેલા સંભળાવો વાર્તાઃ મળશે ગજબના ફાયદા
માતા-પિતાની આપેલી માહિતી કામે લાગી:
આ સાથે જ માતાપિતાએ પોલીસને એવી પણ માહિતી આપી હતી કે, ત્રણેક માસ પહેલા તેમીન દીકરી તેના પ્રેમી સાથે મોબાઇલમાં વાત કરતા પકડાઈ ગઈ હતી, તેથી તેમને શંકા છે કે તે આ છોકરા સાથે હોઈ શકે છે. તેથી રાજકોટ પોલીસે એ છોકરાની માહિતી મેળવવાન પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, ધોરણ-12 માં ભણતી સગીરા તેના ઘર પાસે રહેતા અને ધોરણ-10 માં ભણતા 15 વર્ષીય સગીરા સાથે પ્રેમ થયો હતો. જેના બાદ બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યુ હતું. બંનેએ સાથે નક્કી કરીને 5 જુલાઈના રોજ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો, અને ભાગવામાં સફળ થયા.
આ પણ વાંચો: ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું-“કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો, તે રદ કરો નહિતર….”
હોટેલ રુમ ન મળતાં પ્રેમીઓ બસોમાં ફરતાં રહ્યાં:
ઘરેથી ભાગીને બંનેએ શુ કર્યુ તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સગીર અને સગીરા ભાગીને પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા. ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત બાદમાં ફરી અમદાવાદ અને સુરત એમ બંને ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદથી દ્વારકા અને પોરબંદર પહોંચ્યા હતા. તેમની પાસે રૂ.35,000 હતા, જેમાં જેમાંથી તે ખર્ચ કરતા હતા. બંને પાસે આઈડી પ્રુફ ન હોવાથી બંને પોરબંદરમાં ફરતા રહ્યા. પરંતુ તેઓને કોઈ હોટલવાળાએ એન્ટ્રી ન આપી. આખરે સગીરે બસમાં જ સગીરા સાથે 5 વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
છાત્રની આ હકીકતના આધારે પોલીસે આ કેસમાં પોક્સો અને દુસ્કર્મની કલમ સાથે ગુનો નોંધ્યો છે. હાલ વિદ્યાર્થીને બાળ અદાલતમાં મોકલી આપ્યો છે અને તેની પ્રેમિકાને તેના વાલીને સોંપી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વરસાદની સીઝનમાં ખાસ ખાજો આ શાકભાજીઃ પેટને થશે અનેક ફાયદા