ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરાની દૂર્ઘટના અંગે 18 લોકો સામે ફરિયાદ દાખલ, જાણો કોણ છે આરોપીઓ!

Text To Speech
  • પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ કરી
  • IPC કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ થઇ
  • મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત થઇ

વડોદરાની દૂર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જેમાં 18 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોટિયા પ્રોજેકટના સંચાલકો સામે ફરિયાદ થઇ છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ કરી

પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ કરી છે. જેમાં IPC કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ થઇ છે. તેમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયા સામે ફરિયાદ થઇ છે. જેમાં હરણી લેક ઝોનના સંચાલક વત્સલ શાહ, પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ કરી છે. તેમાં IPC કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ થઇ છે. તેમાં મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત કરી છે. ગઈકાલે હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થયા હતા.

મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત થઇ:

01.બીનીત કોટિયા – કોટિયા પ્રોજેકટ ના સંચાલક
02.હિતેશ કોટિયા – કોટિયા પ્રોજેકટ સંચાલક
03.ગોપાલદાસ શાહ
04.વત્સલ શાહ – સંચાલક,હરણી લેક ઝોન
05.દીપેન શાહ
06.ધર્મીલ શાહ
07.રશ્મિકાંત પ્રજાપતિ
08.જતીન દોશી
09.નેહા દોશી
10.તેજલ દોશી
11.ભીમસિંહ યાદવ
12.તેજ પ્રકાશ યાદવ
13.ધર્મીન ભતાણી -સંચાલક,હરણી લેક્ઝોન
14.નૂતન શાહ
15.વૈશાલી શાહ
16.શાંતિ લાલ સોલંકી – મેનેજર,હરણી લેક્ઝોન
17.નયન ગોહિલ – બોટ ઓપરેટર
18.અંકિત – બોટ ઓપરેટર

Back to top button