ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના કુંભલગઢમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડવાનો મામલો,પીંકુની થઇ અટકાયત

Text To Speech

રાજસ્થાન : રાજસ્થાનના કેલવાળા ઉપખંડ કુંભલગઢમાં યુવા બ્રહ્મશક્તિના નેતૃત્વમાં કેલવાડા શહેરમાં સરઘસના રૂટ બદલવા બાબતે એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી.જેમાં સરઘસના રૂટ બદલવા મામલાને લઈને આ વિરોધ રેલીમાં પીંકુ નામના યુવકે આપતીજનક શબ્દો કહ્યા હતા. આ દરમ્યાન પીંકુએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોચે તેવા શબ્દો કહ્યા હતા અને આ દરમ્યાન હિંદુ સંગઠનએ આ બાબતે વિરોધ નોધાવ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

હિંદુ સંગઠનએ નોધાવ્યો વિરોધ

આ વિરોધ રેલીમાં આપતીજનક શબ્દો ઉચાર્યા બાદ સર્વે હિંદુ સંગઠનએ આ મામલે મંગળવારે એક રેલી કાઢી હતી અને આ મામલે પીંકુની અટકાયત અને તેને રાસુકા એક્ટ લગાવીને અટકાયત કરવાની માંગ કરી હતી.

રાજસ્થાન પોલીસે કરી અટકાયત

આ વિરોધ રેલીમાં આપતીજનક શબ્દો ઉચારનાર પીંકુની રાજસ્થાન પોલીસે અટકાયત કરી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ પહેલા હિંદુ સંગઠનએ હિંદુ સંગઠનએ રૂટ બદલવા બાબતે થયો હતો વિરોધ પ્રદર્શન

આ પહેલા બારવફત સરઘસના રૂટ બદલવા બાબતને લઈને હિંદુ સંગઠનએ વિરોધ કર્યો હતો અને આ દરમ્યાન પોલીસ અને જિલ્લા પ્રસાશન મળીને આ મામલો શાંત કરાવ્યો હતો.

રાજસ્થાન -humdekhengenews

આ પણ વાંચો : પહેલી વાર ક્યારે થઈ હતી જાતિ ગણતરીની માંગ? કોણે કરી હતી?

Back to top button