ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈન્ડોનેશિયામાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોના મોત

Text To Speech

ઈન્ડોનેશિયાથી હાલ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો છે. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.6 ની નોધાઈ રહી છે. જેમાં આશરે 20 લોકોના મોત થયા છે અને લગભગ 300 થી પણ વધુ લોકો ઘાયલ થાય છે.

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં આજે ભૂકંપ આવ્યો હતો. સિયાનજુર વહીવટીતંત્રઅ વડા હરમાન સુહરમને જણાવ્યુ હતુ કે, મને જે માહિતી મળી રહી છે તે મુજબ, ભૂકંપ સમયે ત્યાની એક સ્થાનિક હોસ્પિટલમાં જ લગભગ 20 લોકોના મોત થયા છે. તેમજ ઓછમાં ઓછા 300 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાંથી મોટાભાગના લોકો બિલ્ડીંગના કાટમાળ નીચે દટાઈ ગયા છે. હાડકામાં ઇજા હોવાને કરને તેમને બહાર લાવી ન્શાકાયા હતા. જેને કારણે તેઓ આ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

તેમજ આ ભૂકંપના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભૂકંપના લીધે ઈન્ડોનેશિયાના સિઆનજુરમાં 5.6ની તીવ્રતાના કરને થયેલ નુકસાન જોઈ શકાય છે.

Back to top button