ગુજરાતચૂંટણી 2022

2017ની સ્થિતિએ 2022 માં ભાજપમાંથી કોણ થયું રીપિટ કે કોણ કપાયુ ? આ રહ્યું લિસ્ટ…

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે પોતાની સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે આજે 160 ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે આ ઉમેદવારો પૈકી ઘણા ખરાને રીપિટ કરવામાં આવ્યા છે અને ઘણાનું પત્તુ કાપવામાં આવ્યું છે. ત્યારે અમે તમને આજે એ ઉમેદવારો અંગે જાણકારી આપીએ છીએ જેઓને ગત 2017 ની ચૂંટણીમાં ટિકિટ મળી હતી તે પૈકી આ વખતે કોને ટિકિટ આપવામાં આવી છે અને કોની કાપવામાં આવી છે.

1 અબડાસા છબિલભાઈ પટેલ રિપિટ
2 માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા કપાઈ
3 ભુજ ડો. નિમાબેન આચાર્ય કપાઈ
4 અંજાર વાસણભાઇ આહિર કપાઈ
5 ગાંધીધામ માલતીબેન મહેશ્વરી રિપિટ
6 રાપર પંકજભાઈ મહેતા કપાઈ
7 વાવ શંકરભાઈ ચૌધરી કપાઈ
8 થરાદ પરબતભાઇ પટેલ કપાઈ
9 ધાનેરા માવજીભાઈ દેસાઈ કપાઈ
10 દાંતા માલજીભાઈ કોદાવરી કપાઈ
11 વડગામ વિજયકુમાર ચક્રવર્તી કપાઈ
12 પાલનપુર લાલજીભાઈ પ્રજાપતિ કપાઈ
13 ડીસા શશિકાંત પંડ્યા કપાઈ
14 દિયોદર કેશાજી ચૌહાણ રિપિટ
15 કાંકરેજ કિરિટસિંહ વાઘેલા રિપિટ
16 રાધનપુર લવીંગજી ઠાકોર બાકી
17 ચાણસ્મા દિલિપકુમાર ઠાકોર રિપિટ
18 પાટણ રણછોડભાઈ દેસાઈ બાકી
19 સિદ્ધપુર જયનારાયણ વ્યાસ કપાઈ
20 ખેરાલુ ભરતસિંહજી ડાભી બાકી
21 ઊંંઝા નારાયણભાઈ પટેલ કપાઈ
22 વિસનગર ઋષિકેશ પટેલ રિપિટ
23 બેચરાજી રજનીકાંત પટેલ કપાઈ
24 કડી પુંજાભાઇ સોલંકી કપાઈ
25 મહેસાણા નિતિન પટેલ કપાઈ
26 વિજાપુર રમણભાઇ પટેલ રિપિટ
27 હિંમતનગર રાજુભાઇ ચાવડા બાકી
28 ઇડર હિતુ કનોડિયા કપાઈ
29 ખેડબ્રહ્મા રમીલાબેન બારા કપાઈ
30 ભિલોડા પી.સી. બારાંદા રિપિટ
31 મોડાસા ભીખુસિંહ પરમાર રિપિટ
32 બાયડ અદેસિંહ ચૌહાણ રિપિટ
33 પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર રિપિટ
34 દહેગામ બલરાજસિંહ ચૌહાણ રિપિટ
35 ગાંધીનગર દક્ષિણ શંભુજી ઠાકોર બાકી
36 ગાંધીનગર ઉત્તર અશોકકુમાર પટેલ બાકી
37 માણસા અમિતભાઈ ચૌધરી બાકી
38 કલોલ સુમનબેન ચૌહાણ બાકી
39 વિરમગામ ડો.તેજશ્રીબેન પટેલ કપાઈ
40 સાણંદ કનુભાઇ પટેલ રિપિટ
41 ઘાટલોડિયા ભુપેન્દ્રભાઇ પટેલ રિપિટ
42 વેજલપુર કિશોર ચૌહાણ કપાઈ
43 વટવા પ્રદિપસિંહ જાડેજા બાકી
44 એલિસ બ્રિજ રાકેશ પટેલ કપાઈ
45 નારણપુરા કૌશિક પટેલ કપાઈ
46 નિકોલ જગદિશ પંચાલ રિપિટ
47 નરોડા બલરામ થવાની કપાઈ
48 ઠક્કર બાપાનગર વલ્લભ કાકડિયા કપાઈ
49 બાપુનગર જાગ્રુપસિંહ રાજપૂત કપાઈ
50 અમરાઇવાડી હસમુખભાઇ પટેલ રિપિટ
51 દરિયાપુર ભરત બારોટ કપાઈ
52 જમાલપુર-ખાડીયા ભુષણ અશોક ભટ્ટ રિપિટ
53 મણીનગર સુરેશ પટેલ કપાઈ
54 દાણીલીમડા જીતુભાઈ વાઘેલા કપાઈ
55 સાબરમતી અરવિંદકુમાર પટેલ કપાઈ
56 અસારવા પ્રદિપભાઇ પરમાર કપાઈ
57 દસક્રોઇ બાબુ જમના પટેલ રિપિટ
58 ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા કપાઈ
59 ધંધુકા કાળુભાઈ ડાભી રિપિટ
60 દસાડા રણલાલ વોરા કપાઈ
61 લિમડી કિરીટસિંહ રાણા રિપિટ
62 વઢવાણ ધનજીભાઇ પટેલ કપાઈ
63 ચોટીલા જીણાભાઈ દેરવાળીયા કપાઈ
64 ધ્રાંગધ્રા જેરામભાઈ સોનાગરા કપાઈ
65 મોરબી કાંતિલાલ અમૃતીયા રિપિટ
66 ટંકારા રાઘવજીભાઈ ગડારા કપાઈ
67 વાંકાનેર જીતેન્દ્ર સોમાણી રિપિટ
68 રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી કપાઈ
69 રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી કપાઈ
70 રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ કપાઈ
71 રાજકોટ ગ્રામ્ય લાખાભાઇ સાગઠિયા કપાઈ
72 જસદણ કુવરજીભાઈ બાવળિયા રિપિટ
73 ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા રિપિટ
74 જેતપુર જયેશ રાદડિયા રિપિટ
75 ધોરાજી હરિભાઈ પટેલ બાકી
76 કાલાવડ મુળજીભાઈ ઘૈયાડા કપાઈ
77 જામનગર ગ્રામ્ય રાઘવજીભાઈ પટેલ રિપિટ
78 જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કપાઈ
79 જામનગર દક્ષિણ આર.સી. ફળદુ કપાઈ
80 જામજોધપુર ચિમનભાઈ સાપરીયા રિપિટ
81 ખંભાળીયા કાળુભાઈ ચાવડા બાકી
82 દ્વારકા પબુભા માણેક રિપિટ
83 પોરબંદર બાબુ બોખરીયા રિપિટ
84 કુતિયાણા લક્ષ્મણભાઈ ઓડેદરા બાકી
85 માણાવદર નીતિનકુમાર ફળદુ કપાઈ
86 જૂનાગઢ મહેન્દ્રભાઈ મશરૂ કપાઈ
87 વિસાવદર કિરીટ પટેલ કપાઈ
88 કેશોદ દેવભાઇ માલમ રિપિટ
89 માંગરોળ ભગવાનજીભાઈ કરગટીયા રિપિટ
90 સોમનાથ જશાભાઈ બારડ કપાઈ
91 તાલાલા ગોવિંદભાઈ પરમાર કપાઈ
92 કોડિનાર રામભાઈ વાઢેર કપાઈ
93 ઉના હરિભાઈ સોલંકી કપાઈ
94 ધારી દિલીપ સંઘાણી કપાઈ
95 અમરેલી બાવકુભાઈ ઉંધાડ કપાઈ
96 લાઠી ગોપાલભાઈ (ચમારડી) કપાઈ
97 સાવરકુંડલા કમલેશભાઈ કાનાણી કપાઈ
98 રાજુલા હીરાભાઈ સોલંકી રિપિટ
99 મહુવા રાઘવભાઇ મકવાણા કપાઈ
100 તળાજા ગૌતમભાઈ ચૌહાણ રિપિટ
101 ગરિયાધર કેશુભાઇ નાકરાણી રિપિટ
102 પાલિતાણા ભીખાભાઇ બારૈયા રિપિટ
103 ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી રિપિટ
104 ભાવનગર પૂર્વ વિભાવરી દવે બાકી
105 ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી રિપિટ
106 ગઢડા આત્મારામ પરમાર કપાઈ
107 બોટાદ સૌરભ પટેલ કપાઈ
108 ખંભાત મયુર રાવલ કપાઈ
109 બોરસદ રમણભાઈ સોલંકી રિપિટ
110 અંકલાવ હંસાકુંવરબા રાજ કપાઈ
111 ઉમરેઠ ગોવિંદ પરમાર રિપિટ
112 આણંદ યોગેશ પટેલ રિપિટ
113 પેટલાદ ચંદ્રકાંત પટેલ બાકી
114 સોજીત્રા વિપુલકુમાર પટેલ રિપિટ
115 માતર કેસરીસિંહ સોલંકી કપાઈ
116 નડિયાદ પંકજ દેસાઇ રિપિટ
117 મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ બાકી
118 મહુધા ભરતસિંહ પરમાર કપાઈ
119 ઠાસરા રામસિંહ પરમાર કપાઈ
120 કપડવંજ કનુભાઈ ડાભી કપાઈ
121 બાલાસિનોર માનસિંહ ચૌહાણ રિપિટ
122 લુણાવાડા મનોજકુમાર પટેલ કપાઈ
123 સંતરામપુર કુબેરભાઇ ડિંડોર રિપિટ
124 શહેરા જેઠાભાઇ આહિર રિપિટ
125 મોરવા હડફ વિક્રમસિંહ ડિંડોર કપાઈ
126 ગોધરા સી.કે. રાઉલજી રિપિટ
127 કલોલ સુમનાબેન ચૌહાણ કપાઈ
128 હાલોલ જયદ્રથસિંહજી પરમાર રિપિટ
129 ફતેપુરા રમેશભાઇ કટારા રિપિટ
130 ઝાલોદ મહેશભાઈ ભુરીયા બાકી
131 લિમખેડા શૈલેશભાઇ ભાભોર રિપિટ
132 દાહોદ કનૈયાલાલ કિશોરી રિપિટ
133 ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોર બાકી
134 દેવગઢબારિયા બચુભાઇ ખાબડ રિપિટ
135 સાવલી કેતન ઇનામદાર રિપિટ
136 વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ કપાઈ
137 છોટાઉદેપુર જશુભાઈ રાઠવા કપાઈ
138 જેતપુર જયંતીભાઈ રાઠવા બાકી
139 સંખેડા અભેસિંહ તાડવી રિપિટ
140 ડભોઇ શૈલેશ પટેલ ’સોટ્ટા’ રિપિટ
141 વડોદરા શહેર મનિષા વકીલ રિપિટ
142 સયાજીગંજ જીતેન્દ્ર સુખડિયા બાકી
143 અકોટા સીમા મોહિલે કપાઈ
144 રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી કપાઈ
145 માંજલપુર યોગેશ પટેલ બાકી
146 પાદરા દિનેશભાઈ પટેલ કપાઈ
147 કરજણ સતીશ પટેલ કપાઈ
148 નાંદોદ શબ્દશરણ તડવી કપાઈ
149 ડેડીયાપાડા મોતીલાલ વસાવા બાકી
150 જંબુસર છત્રસિંહ મોરી કપાઈ
151 વાગરા અરુણસિંહ રાણા રિપિટ
152 ઝઘડીયા રવજીભાઈ વસાવા કપાઈ
153 ભરુચ દુષ્યંત પટેલ કપાઈ
154 અંકલેશ્વર ઇશ્વરસિંહ પટેલ રિપિટ
155 ઓલપાડ મુકેશ પટેલ રિપિટ
156 માંગરોળ ગણપત વસાવા રિપિટ
157 માંડવી પ્રવીણભાઈ ચૌધરી કપાઈ
158 કામરેજ વી. ડી. ઝાલાવાડિયા કપાઈ
159 સુરત પૂર્વ અરવિંદ રાણા રિપિટ
160 સુરત ઉત્તર કાંતિભાઇ બાલાર રિપિટ
161 વરાછા માર્ગ કુમારભાઇ કાનાણી રિપિટ
162 કારંજ પ્રવીણભાઇ ઘોઘારી રિપિટ
163 લિંબાયત સંગીતા પાટીલ રિપિટ
164 ઉધના વિવેક પટેલ કપાઈ
165 મજુરા હર્ષ સંઘવી રિપિટ
166 કતારગામ વિનોદભાઇ મોરડિયા રિપિટ
167 સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી રિપિટ
168 ચોર્યાસી ઝંખના પટેલ બાકી
169 બારડોલી ઇશ્વરભાઇ પરમાર રિપિટ
170 મહુવા મોહનભાઇ ધોડિયા રિપિટ
171 વ્યારા અરવિંદભાઈ ચૌધરી કપાઈ
172 નિઝર કાંતિલાલભાઈ ગામીત કપાઈ
173 ડાંગ વિજયભાઈ પટેલ રિપિટ
174 જલાલપોર આર. સી. પટેલ રિપિટ
175 નવસારી પિયુષ દેસાઇ કપાઈ
176 ગણદેવી નરેશ પટેલ રિપિટ
177 વાંસદા ગણપતભાઈ મહાલા કપાઈ
178 ધરમપુર અરવિંદ પટેલ રિપિટ
179 વલસાડ ભરત પટેલ રિપિટ
180 પારડી કનુભાઇ દેસાઇ રિપિટ
181 કપરાડા મધુભાઈ રાઉત કપાઈ
182 ઉમરગામ રમણલાલ પાટકર રિપિટ
Back to top button