ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણી 2022ઃ ભાજપના વરિષ્ઠ નેતાઓનું ‘બલિ’દાન !

Text To Speech

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સીએમ વિજય રુપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વિધાનસભાની ચૂંટણી નહી લડેની મોટી જાહેરાત કરી છે. વિજય રુપાણીએ તો પહેલા જ આ અંગેની જાહેરાત કરી દીધી હતી પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આ અંગે તેમણે લેટર લખીને જાણકારી આપી હતી.

bjp- hum dekhenge news
હાથથી લખીને આપ્યુ રાજીનામું

ભારતીય જનતા પાર્ટીના સિનીયર નેતા નીતિન પટેલે અને વિજય રુપાણીએ આજે મોટું નિવેદન આપ્યુ છે. જે અંગે બન્ને નેતાઓએ સીઆર પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવા અંગેનો નિર્ણય કર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોતે સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ત્યારે આ સાથે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પોતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.

Back to top button