ટોપ ન્યૂઝનેશનલ

ભારતે સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટર AD-1 મિસાઈલના બીજા તબક્કાનું પરીક્ષણ કર્યું

Text To Speech

ભારતે બીજા તબક્કાની બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર AD-1 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી. સરકારે જણાવ્યું હતું કે AD-1 મિસાઇલ પરીક્ષણ વિવિધ સ્થળોએ સ્થિત તમામ બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલી તત્વોની ભાગીદારી સાથે કરવામાં આવ્યું હતું.

ભારતને મળી વધુ એક સફળતા

ઓડિશામાં થયેલ મિસાઈલ પરીક્ષણમાં મળી સફળતા
AD-1 મિસાઇલનાં દ્વિતીય ચરણનું પરીક્ષણ સફળ

રાજનાથ નેવલ કમાન્ડરોને મળ્યા

દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે ચાલી રહેલી નેવલ કમાન્ડર્સની કોન્ફરન્સના ભાગરૂપે ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી.

Back to top button